સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે 200 બેડ સાથે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે 200 બેડ સાથે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી

  • વઢવાણ આનંદભુવન ખાતે 200 બેડ સાથે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી.
  • પ્રથમ તબક્કામાં 50 બેડની વ્યવસ્થા કર્યા બાદ આગામી દિવસોમાં વધુ 150 બેડની વ્યવસ્થા કરવામાં આવશે
સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે 200 બેડ સાથે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે 200 બેડ સાથે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી

વઢવાણ આનંદભુવન ખાતે 200 બેડ સાથે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી. સુરેન્દ્રનગરમાં કોરોના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ અને ધારાસભ્ય દ્વારા કોવિડને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

હાલ સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાં જગ્યા ન હોવાના કારણે દર્દીઓને પડતી હાલાકી દૂર કરવાના ભાગરૂપે વઢવાણ આનંદભુવન ખાતે કોવિડ સેન્ટર બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગરમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરવાના ભાગરૂપે નવી 8 જેટલી નવી પીસીઆર ગાડી દોડશે

જેમાં પ્રથમ તબક્કામાં 50 બેડની વ્યવસ્થા કર્યા બાદ આગામી દિવસોમાં વધુ 150 બેડની વ્યવસ્થા કરવામાં આવશે આ સેન્ટરનું સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલન થનાર હોવાનું જાણવા મળ્યું છે.

સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ કોવિડ સેન્ટરમાં પંખા-લાઇટ સહિતની સુવિધા પાલિકાએ પૂર્ણ કરી

વધુ સમાચાર માટે…