- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોક ઉપયોગી પ્રેરણા પૂરી પાડી

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોક ઉપયોગી પ્રેરણા પૂરી પાડી

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોક ઉપયોગી પ્રેરણા પૂરી પાડી

  • વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોકોને સમાજ ઉપયોગી પ્રેરણા પૂરી પાડી.
  • લગ્નના દિવસને યાદગાર બનાવવા વરઘોડિયાઓએ શાળાના મેદાનમાં એક-એક વૃક્ષ વાવી સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યું
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોક ઉપયોગી પ્રેરણા પૂરી પાડી
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોક ઉપયોગી પ્રેરણા પૂરી પાડી

વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોકોને સમાજ ઉપયોગી પ્રેરણા પૂરી પાડી. વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ જોશીની પુત્રી ઉમંગીના લગ્ન મનીષભાઈ દવેના પુત્ર પૃથ્વી સાથે હિંગળાજ માતાજીના મંદિરે બાકરથળી મુકામ યોજાયા હતા.

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોક ઉપયોગી પ્રેરણા પૂરી પાડી

વઢવાણ સુરેન્દ્રનગર શાકમાર્કેટ પાસે નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

ત્યારે લગ્નના દિવસને યાદગાર બનાવવા વરઘોડિયાઓએ શાળાના મેદાનમાં એક-એક વૃક્ષ વાવી સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું. તેમજ પક્ષીઓને ચણ, ગાયોને નીર અને તેમજ વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં ભોજનનો સંકલ્પ સાથે કન્યાના માતાપિતા તરફથી ગ્રીન શાળા બનાવવા 5001 ની ભેટ આપી પ્રેરણાદાયી કાર્ય કરી અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ GIDCનો બેઠો કોઝવે બિસ્માર બનતા અકસ્માતનો ભય, સમારકામ બાબતે રજૂઆત

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Temperature – અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન

Temperature - અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર, ભુજમાં પણ ગરમી 35 ડિગ્રીથી વધુ Google News Follow Us Link શ્રાવણમાં જ ભાદરવા જેવી ગરમીથી લોકો ત્રસ્ત અમદાવાદમાં શ્રાવણમાં જ ભાદરવા જેવી આકરી ગરમી પડવા લાગી છે. આજે 36.1 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં ઓગસ્ટમાં નોંધાયેલું આ...