વઢવાણ સુરેન્દ્રનગરમાં વિવિધ સ્કૂલો-કોલેજો, હોસ્પિટલો અને મોલમાં ફાયરસેફ્ટી બાબતે તપાસ હાથ ધરાઇ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગરમાં વિવિધ સ્કૂલો-કોલેજો, હોસ્પિટલો અને મોલમાં ફાયરસેફ્ટી બાબતે તપાસ હાથ ધરાઇ

  • સ્કૂલો-કોલેજો, હોસ્પિટલો અને મોલમાં ફાયરસેફ્ટી બાબતે તપાસ હાથ ધરાઇ

વઢવાણ સુરેન્દ્રનગરમાં વિવિધ સ્કૂલો-કોલેજો, હોસ્પિટલો અને મોલમાં ફાયરસેફ્ટી બાબતે તપાસ હાથ ધરાઇ

સુરેન્દ્રનગરમાં વિવિધ સ્કૂલો-કોલેજો, હોસ્પિટલો અને મોલમાં ફાયરસેફ્ટી બાબતે તપાસ હાથ ધરાઇ. સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં પ્રાદેશિક કમિશનર અમદાવાદ ઝોનના અનિલકુમારના આદેશથી અમદાવાદ ઝોનના રિજિયોનલ ફાયર ઓફિસર તેજસ દેસાઈ દ્વારા સુરેન્દ્રનગર આકસ્મિક એન.ઓ.સી. ની અરજી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગરમાં વિવિધ સ્કૂલો-કોલેજો, હોસ્પિટલો અને મોલમાં ફાયરસેફ્ટી બાબતે તપાસ હાથ ધરાઇ

વઢવાણ સુરેન્દ્રનગર શક્તિનગર વિસ્તારમાં ગણેશજીના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વઢવાણ સુરેન્દ્રનગરમાં વિવિધ સ્કૂલો-કોલેજો, હોસ્પિટલો અને મોલમાં ફાયરસેફ્ટી બાબતે તપાસ હાથ ધરાઇ

જેમાં સુરેન્દ્રનગરમાં અરજદારો દ્વારા મિલકત સ્થળે જઈને ફાયરસેફ્ટીની ચકાસણી કરીને સાધનો ફીટ કરવામાં આવ્યા છે. તેની સમગ્ર ડિઝાઇન જોઇને તેઓએ નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ તેઓની સાથે સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાના આદેશથી ગેરેજ સુપ્રિટેન્ડેટ છત્રપાલસિંહ ઝાલા, દેવાભાઈ દુધરેજીયા પણ તેઓની સાથે રહ્યા હતા અને સમગ્ર ટીમએ સુરેન્દ્રનગરની વિવિધ સ્કૂલો-કોલેજો તેમજ હોસ્પિટલમાં જઇને આ ઉપરાંત મોલમાં જઈને ફાયરસેફ્ટી બાબતે નિરીક્ષણ કરીને ફાયર સેફટીના નિયમો અંગે લોકોને અને માલિકોને અવગત કર્યા હતા.

દ્વારકાધીશના દર્શન કરવા જતા અકસ્માતમા 12ને ઇજા 3 ગંભીર

વધુ સમાચાર માટે…