Site icon સોહમ 24 ન્યુઝ

Blood Donation Camp – સુરેન્દ્રનગરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Blood Donation Camp – સુરેન્દ્રનગરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Google News Follow Us Link

સુરેન્દ્રનગરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન સ્વ.મૃગેશભાઈ રાઠોડના મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં લોહીની જરૂરિયાતવાળા લોકોને સરળતાથી લોહી મળી રહે તેને ધ્યાને રાખી લાઈફ લાઈન બ્લડ બેંકના સહયોગથી સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં યુવાનોએ ઉત્સાહ રાખી 51 બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જે બ્લડ લાઈફ લાઈન બ્લડ બેન્કમાં જમા કરાવવામાં આવ્યું છે. આમ જીગરજાન મિત્રની યાદમાં મિત્રો દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પને સારો એવો પ્રતિસાદ મળતો જોવા મળ્યો.

Youth Employment – યુવા રોજગારીઓ દ્વારા નવા સ્ટાર્ટ અપને વેગ મળે તે હેતુથી બેઠક

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version