Site icon સોહમ 24 ન્યુઝ

વિરમગામમાં બોગસ તબીબ ઝડપાયો

વિરમગામમાં બોગસ તબીબ ઝડપાયો

વિરમગામમાં બોગસ તબીબ ઝડપાયો

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના હે.કો.તેજદીપસિંહને મળેલી બાતમીના આધારે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારની વાસવા ચોકડી ખાતે એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં આવેલા કોમ્પલેક્ષમાં દુકાન ભાડે રાખી તેમાં પિહુ ક્લિનિક નામની એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક તબીબની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર દવાઓ આપતો

વઢવાણ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપરથી પશુ ભરેલ ગાડી પોલીસે ઝડપી પશુઓ મુક્ત કરાવ્યા

રાજેન્દ્રકુમાર પરમાર રહે. મહાદેવપુરા તા.વિરમગામનાને જુદી જુદી કંપનીની દવાઓ તથા મેડિકલ સાધનો મળી કુલ રૂપિયા 1,16,553ના મુદ્દામાલ ઝડપી લઈ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઇ. ડી.એન.પટેલ, પી.એસ.આઇ. એમ.જી.પરમાર, એન.એલ.દેશાઇ તથા એસ.ઓ.જી.પોલીસ કર્મીઓ જોડાયા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી 26 જૂન સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે

વધુ સમાચાર માટે…

Exit mobile version