Site icon સોહમ 24 ન્યુઝ

ખારવા ગામના મૃતક શિક્ષકના પરિવારને શિક્ષક ક્રેડિટ સોસાયટી દ્વારા રૂ.2.67 લાખનો ચેક અર્પણ કરાયો

ખારવા ગામના મૃતક શિક્ષકના પરિવારને શિક્ષક ક્રેડિટ સોસાયટી દ્વારા રૂ.2.67 લાખનો ચેક અર્પણ કરાયો

ખારવા ગામના મૃતક શિક્ષકના પરિવારને શિક્ષક ક્રેડિટ સોસાયટી દ્વારા રૂ.2.67 લાખનો ચેક અર્પણ કરાયો

ખારવા ગામના મૃતક શિક્ષકના પરિવારને શિક્ષક ક્રેડિટ સોસાયટી દ્વારા 2.67 લાખનો ચેક અર્પણ કરાયો. સુરેન્દ્રનગરમાં અનેક શિક્ષકો કામ કરી રહ્યા છે ત્યારે તેમના મૃત્યુ બાદ તેમના પરિવારજનો માટે વઢવાણ તાલુકા શિક્ષક ક્રેડિટ સોસાયટી આગળ આવી છે.

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

શિક્ષક મંડળીમાં પ્રમુખ તરીકે હરિસિંગભાઈ ચાવડા, મહિપતસિંહ રાઠોડ, દશરથસિંહ અસ્વાર, સુરેશભાઈ પંડ્યા વિગેરેઓએ ખારવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સ્વ.ઘનશ્યામભાઈ ગોંડલીયાના ઘેર પહોંચ્યા હતા. જેમાં મંડળીના મંત્રી ડી.કે.પીપળીયા તેમજ શાળાના આચાર્ય કિશોરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં મૃતક શિક્ષકના પરિવારને મળીને રૂ.2.67 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ખાતે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો

વધુ સમાચાર માટે…

Exit mobile version