Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢ નવાગામ રોડ ઉપરથી પસાર થતા બાઇક ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

થાનગઢ નવાગામ રોડ ઉપરથી પસાર થતા બાઇક ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

થાનગઢ નવાગામ રોડ ઉપરથી પસાર થતા બાઇક ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

થાનગઢ નવાગામ રોડ ઉપરથી પસાર થતા બાઇક ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ. થાનગઢ વિસ્તારના નવાગામ થાનગઢ રોડ ઉપર આવેલ અમરાપર તરફ જવાના રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

કોરોનાવાયરસના સંક્રમણ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર તેમજ પોતાને તથા બીજાને રોગ ફેલાવાનો સંભવ હોવા છતાં ત્રિપલ સવારીમાં બાઈક ચલાવતા જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો

બનાવની પોલીસ કર્મચારી ગોવિંદભાઈ મકવાણાએ થાનગઢ શ્રવણ સોસાયટીમાં રહેતા રવિભાઈ સુરેશભાઈ ડાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ હેતલબેન ચાવડા ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ બારી રોડ ઉપરથી રાત્રિ કરફ્યુ ભંગ બદલ ઈકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version