Site icon સોહમ 24 ન્યુઝ

જોરાવરનગરના ખમીસાણા રસ્તા પાસેથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

જોરાવરનગરના ખમીસાણા રસ્તા પાસેથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

જોરાવરનગરના ખમીસાણા રસ્તા પાસેથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

ખમીસાણા ગામ જવાના રસ્તા પાસેથી દારૂ સાથે ઝડપાયે ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. જોરાવરનગરના તાબાના ખમીસાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવે નર્સરી પાસેથી પોલીસે બાતમીના આધારે તારીખ 12 જૂનના રોજ રાત્રીના સમયે ઈસમને ઝડપી લઇ ફરિયાદ નોંધી છે.

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ શંકાસ્પદ રીતે ઈસમ પસાર થતા પોલિસે ઈસમને અટકાવીને તપાસ કરતા ઈસમે ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂ મળી આવતા પોલીસે ઇસમને ઝડપી લીધો હતો.

સુરેન્દ્રનગર માથક CHCમાં સાંસદની ગ્રાન્ટમાંથી દર્દીઓના લાભાર્થે એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરાઇ

બનાવમાં પોલીસ કર્મચારી અમરભાઈ જાંબુકિયાએ ધોળીધજા ડેમ પાસે રહેતા દિપકભાઇ મુકેશભાઈ બારયા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ લતાબેન જાદવ ચલાવી રહ્યા છે.

પાટડીનું શંકરપરામાં ગંદા પાણી ભરાતા હાલાકી

વધુ સમાચાર માટે…

Exit mobile version