Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર સી.જે.હોસ્પિટલ પાસે ચાની કેબીન ખુલ્લા રાખવા બદલ ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર સી.જે.હોસ્પિટલ પાસે ચાની કેબીન ખુલ્લા રાખવા બદલ ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર સી.જે.હોસ્પિટલ પાસે ચાની કેબીન ખુલ્લા રાખવા બદલ ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર સી.જે.હોસ્પિટલ પાસે ચાની કેબીન ખુલ્લા રાખવા બદલ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર સી.જે.હોસ્પિટલ સામે કોરોના ની વૈશ્વિક મહામારી વચ્ચે પણ કોવિડને લગતી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવા સાથે જાહેરનામા ભંગની ફરીયાદ થવા પામી છે.

બનાવની પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ જીવન જરૂરી સિવાયની ચાની દુકાન ખુલ્લી રાખીને જાહેરનામાનો ભંગ કરતા સામે ફરિયાદ નોંધાઈ છે. તેમજ આ બાબતે ઈસમે માસ્ક પહેર્યા વગર ચાની હોટલ ખુલ્લી રાખવા બદલ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે.

રસીનો બીજો ડોઝ લીધા બાદ તલાટીનું શંકાસ્પદ મોત

બનાવની પોલીસ કર્મચારી શક્તિસિંહ સોલંકીએ સુરેન્દ્રનગર અલકા ચોક વિસ્તારમાં રહેતા સંદીપભાઈ મોરી સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડિયા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર ટાંકી ચોકમાં ખેત ઓજારની દુકાન ખુલ્લી રાખવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version