Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢ ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઈ

થાનગઢ ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઈ

થાનગઢ ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઈ

થાનગઢના ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દેશી દારૂ પીધેલી ઇસમ ઝડપાતા પોલીસ ફરિયાદ નોંધાઇ. થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાં એક ઈસમ નશો કરેલી હાલતમાં પોલીસ કોન્સ્ટેબલ એ.જે.જાદવ ઝડપી પાડયો હતો.

વીજ બીલની ઉઘરાણી કરવા ગયેલા બે કર્મચારી પર હુમલાની ફરિયાદ

ઇસમ સામે ગેરકાયદેસર પાસપોર્ટ વગર પીવાનો દેશી દારૂ પીધેલ હોવાની હાલતમાં પકડાઈ ગયાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની પોલીસ કર્મચારી જગદીશભાઈ રાઠોડએ થાનગઢ ધોળેશ્વર પ્લોટમાં રહેતા યશપાલભાઈ ડોડીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ હેતલબેન ચાવડા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર જુના જંકશન રોડ, રેલવે ઓફિસ પાસે રાત્રી દરમ્યાન એક્સપર્ટની ટીમ દ્વારા કેબલ નાંખવાની કામગીરી જારી

Exit mobile version