Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ શિયાણીની પોળ પાસે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર વઢવાણ શિયાણીની પોળ પાસે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર વઢવાણ શિયાણીની પોળ પાસે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

વઢવાણ શિયાણીની પોળ પાસે રિક્ષા ચાલક સામે સોશિયલ ડિસ્ટન્સ નહીં કરવા બદલ રિક્ષા ધારક સામે ફરિયાદ નોંધાઈ. વઢવાણ શિયાણીની પોળ દરવાજા સામે જાહેર રોડ ઉપર સીએનજી રીક્ષામાં નિયમ કરતા વધુ પેસેન્જરો બેસાડી તેમજ સોશિયલ સાયન્સના નિયમોનું પાલન નહીં કરવા બદલ પોલીસ ફરિયાદ થવા પામી છે.

વઢવાણ સુરેન્દ્રનગર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા ઉપર એટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ

બનાવની પોલીસ કર્મચારી રવિન્દ્રસિંહ ડોડીયાએ રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં રહેતા સદામભાઈ ઇરફાનભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દેવીસંગ ચૌહાણ ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ કોંગ્રેસનાં આગેવાન દ્વારા માર્ગદર્શન આપવા સાથે મિથેલીન બ્લુની બોટલો વિતરણ કરાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version