સુરેન્દ્રનગર સોનાપુર રોડ પરથી એક પીધેલો શખ્સ ઝડપાયો
- પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં એક શખ્સને ઝડપી લીધો હતો
- એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર શહેરના સોનાપુરી રોડ પર આવેલા બરફના કારખાના પાસે થી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં એક શખ્સને ઝડપી લીધો હતો જેમાં કેફી પીણું પીને નશામાં ધુધ બનેલા સુરેન્દ્રનગરના દિલીપ મગનભાઈ રાઠોડ ને લથડિયાં ખાતી હાલતમાં મળી આવ્યો હતો જેમાં દિલીપ મગનભાઈ રાઠોડ ગેરકાયદેસર પાસ પરમીટ વગર નો દારૂ પીને નશામાં ધુધ હોવાથી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ શક્તિ સિંહ સોલંકી ચલાવી રહ્યા છે
-A.P : રોપોર્ટ