Site icon સોહમ 24 ન્યુઝ

ખેતરમાં કામ કરતા ખેડૂતને સાપે ડંસ માર્યો

ખેતરમાં કામ કરતા ખેડૂતને સાપે ડંસ માર્યો

ખેતરમાં કામ કરતા ખેડૂતને સાપે ડંસ માર્યો

ધ્રાંગધ્રા શહેરના નરસીપરા વિસ્તારમાં રહેતા ખેડૂત કાનજીભાઈ પરમાર (ઉં.વ.50) પોતાની વાડીએ કામ કરતા હતા ત્યારે સાપે ડંસ મારતા કાનજીભાઈને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર રતનપર પાણીની ટાંકી પાસે પોલીસે રેડ પાડી જુગાર રમતા છ ઈસમોને ઝડપી લીધા

વધુ સમાચાર માટે…

Exit mobile version