Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢનો બે વર્ષથી ફરાર શખ્સ તમંચા સાથે પકડાયો

થાનગઢનો બે વર્ષથી ફરાર શખ્સ તમંચા સાથે પકડાયો

થાનગઢનો બે વર્ષથી ફરાર શખ્સ તમંચા સાથે પકડાયો

થાનગઢનો બે વર્ષથી ફરાર શખ્સ તમંચા સાથે પકડાયો

Google News Follow Us Link

થાનગઢના બે વર્ષથી નાસ્તા ફરતા શખ્સને સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે વગડીયા રોડ ઉપરથી ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે.

અગરિયાની કોઠાસુઝ: પાટાના તળિયા બાંધવા રોલર બનાવ્યું

સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસની ટીમ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરતી હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વગડીયા રોડ ઉપર વોચ ગોઠવીને રાહુલ દિનેશભાઇ પરમાર નામના યુવાનને રૂ.5000 ની કિંમતના દેશી સિંગલ બેરલ તમંચા સાથે ઝડપી લઈને થાન પોલીસને સોંપ્યો હતો આ શખ્સ બે વર્ષથી નાસ્તો ફરતો હતો થાન પોલીસમાં તેના વિરુધ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં 1 સિંહણે 5 સિંહબાળને જન્મ આપ્યો, પ્રાણી સંગ્રહાલયમાં ઉજવણી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version