Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન ડિવાઈડરની રેલિંગ સાથે અથડાતા નુકસાન પહોંચ્યું

વઢવાણ સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન ડિવાઈડરની રેલિંગ સાથે અથડાતા નુકસાન પહોંચ્યું

વઢવાણ સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન ડિવાઈડરની રેલિંગ સાથે અથડાતા નુકસાન પહોંચ્યું

સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન રેલિંગ સાથે અથડાયું નુકસાન પહોંચ્યું. સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે કોઈ ભારે વાહન ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની ડિવાઇડર સાથે અથડાવાના બનાવ બન્યો હતો. આ બનાવમાં રોડ ઉપર નાખવામાં આવેલ ડિવાઈડર સાથે રેલિંગ સાથે વાહન પટકાતા રેલિંગ પણ નુકસાન પહોંચ્યું છે.

ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી

ત્યારે આ રેલિંગને નુકસાનગ્રસ્ત રોડ ઉપરથી રેલિંગના કારણે કોઇ અકસ્માત સર્જાય તે પહેલા આ રેલિંગને રસ્તા પરથી દૂર કરવામાં આવે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રોડ હોવાથી સતત વાહનોથી અવર-જવર પણ રહેવા પામે છે. ત્યારે આ રેલિંગના કારણે કોઇ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

વધુ સમાચાર માટે…

થાનગઢના પલાસા યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું

Exit mobile version