Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢમાં એસ.પી.ના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

થાનગઢમાં એસ.પી.ના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

થાનગઢમાં એસ.પી.ના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

થાનગઢમાં પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રકુમાર બગડીયાના અધ્યક્ષ સ્થાને એક લોકદરબારનું આયોજન થાનગઢ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે થાનગઢ જિલ્લામાં કથળી રહેલ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે સમીક્ષા પણ કરવામાં આવી હતી. જેમાં રાજકીય આગેવાનો, પત્રકારો, વેપારીઓ અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એસ.પી. મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે, નિર્ભય અને નીડર બનીને પોલીસને મદદરૂપ બનવા અપીલ પણ કરી હતી. તેમજ થાનગઢમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા પ્રયત્નમાં પોલીસને સહકાર આપવા પણ લોકોને જણાવ્યું હતું.

વધુ સમાચાર માટે…

સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

Exit mobile version