Site icon સોહમ 24 ન્યુઝ

બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક 

બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક 

બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક

બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક. બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. સાત દિવસ લોકડાઉન બોટાદ શહેરમાં રહેશે.

અનેક ગામોમાં સ્વૈછિક આંશિક લોકડાઉન

દિવસેને દિવસે વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે બોટાદ નગરપાલિકા ટાઉનહોલમાં નગરપાલિકાના પ્રમુખ સભ્યો અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઇ હતી. જે બેઠક દરમિયાન તમામ વેપારીઓને સાથે રાખી બોટાદ શહેરમાં સાત દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

વઢવાણની છાત્રાએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો

વધુ સમાચાર માટે…

Exit mobile version