Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર આવેલ હાટકેશ્વર મંદિર ખાતે દર્શનાર્થીઓ માટે સુચન કરતુ બોર્ડ મૂકવામાં આવ્યું

સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર આવેલ હાટકેશ્વર મંદિર ખાતે દર્શનાર્થીઓ માટે સુચન કરતુ બોર્ડ મૂકવામાં આવ્યું. સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર આવેલ પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવજીના મંદિર ખાતે એક નોટિસ બોર્ડ મૂકીને દર્શનાર્થીઓને સાવચેત કરવાની સૂચના દર્શાવવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર આવેલ હાટકેશ્વર મંદિર ખાતે દર્શનાર્થીઓ માટે સુચન કરતુ બોર્ડ મૂકવામાં આવ્યું

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં આવેલી દ્વારકાધીશની હવેલી આગામી તારીખ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરાઈ

બોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે કે મંદિરમાં આવતા દર્શનાર્થી હોય એ મંદિરમાં સરકારની ગાઈડલાઈન અનુસાર તમામ દર્શનાર્થીઓએ ધ્યાન રાખવું તેમજ માસ્ક પહેરવું અને ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવા સાથે સૂચના દર્શાવતું બોર્ડ મંદિર પરિસરમાં મૂકવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગરના એબીવીપીના કાર્યકરો દ્વારા કોરોનાના દર્દીઓ અને સ્વજનોને નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનો સેવા યજ્ઞ શરૂ

વધુ સમાચાર માટે…

Exit mobile version