Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢ આંબેડકર નગર 1 માં લગાવેલા સીસીટીવી કેમેરાની ચોરી કરી ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ

થાનગઢ આંબેડકર નગર 1 માં લગાવેલા સીસીટીવી કેમેરાની ચોરી કરી ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ

થાનગઢ આંબેડકર નગર 1 માં લગાવેલા સીસીટીવી કેમેરાની ચોરી કરી ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ

થાનગઢ આંબેડકર નગર 1 માં લગાવેલા સીસીટીવી કેમેરાની ચોરી કરી ગયા બાદ ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ. થાનગઢ જૂનો વાસ આંબેડકર નગર 1 માં સીસીટીવી કેમેરાની ચોરી કરીને લઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ખાતે પક્ષી માટે પાણીના કુંડા અને ચણના 500 સેટનું વિતરણ કરાયું હતું

બનાવમાં પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ ફરિયાદી પોતાના ઘરે રાત્રિના સમય સૂતા હતા ત્યારે ઘરની ડેલી પર લગાવેલા સીસીટીવી કેમેરાની ચોરી કરીને લઇ ગયાની તેમજ કેમેરા લગાવશો તો ઘરના સભ્યોને ધમકી આપ્યા અંગેની મીનાબેન પ્રકાશભાઈ મકવાણાએ આંબેડકરનગરમાં રહેતા સુરેશભાઇ મહાલ્યા સામે થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બટુકભાઈ વાઘેલા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

રતનપરમાં વોટ્સએપ પર ક્રિકેટ મેચનો જુગાર રમતાં ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ

Exit mobile version