Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢ ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

થાનગઢ ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

થાનગઢ ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

થાનગઢ વિસ્તારના ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. થાનગઢ પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાં એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પોલીસના હાથે ઝડપાઇ જતા પોલીસે તપાસ કરી હતી.

ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી

પોલીસ તપાસ દરમ્યાન ઇસમનું નામ યશપાલભાઈ ડોડીયા હોવાનું અને તલાશી દરમિયાન તેમની પાસેથી તીક્ષ્ણ હથિયાર એટલે કે છરી જેવું મળી આવતા પોલીસે આ બનાવમાં હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરીને પકડાઈ ગયાનો ગુનો નોંધ્યો છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ હેતલબેન ચાવડા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગરના વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વૃદ્ધ અને નિરાધાર લોકોને રાશન કીટનું વિતરણ કર્યું હતું

Exit mobile version