Site icon સોહમ 24 ન્યુઝ

દેરાસર રોડ ઉપર ચાલતી ટ્રકમાં ખામી સર્જાઈ, ટ્રાફીક જામ થતાં સ્થાનિક લોકો મદદે આવ્યા હતા

દેરાસર રોડ ઉપર ચાલતી ટ્રકમાં ખામી સર્જાઈ, ટ્રાફીક જામ થતાં સ્થાનિક લોકો મદદે આવ્યા હતા

દેરાસર રોડ ઉપર ચાલતી ટ્રકમાં ખામી સર્જાઈ, ટ્રાફીક જામ થતાં સ્થાનિક લોકો મદદે આવ્યા હતા

સુરેન્દ્રનગર દેરાસર ચોકમાં રોડ ઉપર દોડતી ટ્રકમાં ખામી સર્જાઈ ટ્રાફિક જામ થતા સ્થાનિક લોકોએ મદદે આવ્યા. સુરેન્દ્રનગર દેરાસર ચોકમાં સતત વાહનોની ધમધમતા રસ્તા ઉપર એક માલવાહક ટ્રકમાં કોઇ ખામી સર્જાતા એકાએક બંધ થઈ ગયો હતો. આથી સતત મહામહેનતથી ધમધમતા રસ્તા ઉપર બંધ પડેલ ટ્રકને રસ્તા ઉપરથી દૂર કરવા સ્થાનિક લોકો મદદે આવ્યા હતા અને સ્થાનિક લોકોએ આ બંધ પડેલ ટ્રકને ધક્કા મારીને ટ્રકને સાઈડમાં લીધી હતી બાદમાં ટ્રાફિક વ્યવહાર રાબેતા મુજબ થતાં વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચાર રસ્તાને જોડતો મુખ્ય રસ્તો હોવાથી આ રસ્તા ઉપર સહવિશેષ ટ્રાફિક રહેવા પામે છે. ત્યારે કેટલાક વાહનચાલકો અને ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો.

વધુ સમાચાર માટે…

ગણપતિ ફાટસર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીનું મનદુઃખ રાખી માર માર્યાની ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

Exit mobile version