Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે આરોગ્ય કર્મચારી મેમકા દ્વારા રસીકરણનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

તાલુકા હેલ્થ કચેરી વઢવાણ આયોજિત વઢવાણના કોઠારીયા ગામે આરોગ્ય કર્મચારી ક્ષમતાબેનએ હાજર રહીને રસીકરણ કર્યું હતું.

સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે નેત્રહીન

કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સોનોગ્રા તેમજ કાનજીભાઇ રાજપુત લાલજીભાઈ અને તેમના પત્નીએ કોરોનાની રસી લઈને અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વધુ સમાચાર માટે…

બાઇકને ઓવરટેક કરવા બાબતે યુવાન પર હૂમલો

Exit mobile version