Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણના હાથીખાના પાસે રહેતી મહિલાનું ટ્રક અડફેટે મોત ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર વઢવાણના હાથીખાના પાસે રહેતી મહિલાનું ટ્રક અડફેટે મોત ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર વઢવાણના હાથીખાના પાસે રહેતી મહિલાનું ટ્રક અડફેટે મોત ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણના હાથીખાના પાસે રહેતી મહિલાનું ટ્રક અડફેટે મોત ફરિયાદ નોંધાઈ. વઢવાણના નવા દરવાજા બહાર ટ્રક અડફેટે આવી જતાં મોત નિપજયાનું જાહેર થવા પામી છે.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ ઈસમે પોતાના હવાલાવાળો ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી દુકાને જઈ રહેલ મહિલા વહીદાબેન જાકીરભાઈ ભાસ ટ્રક અડફેટે લઇને પાડી દીધા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાની એક્સપર્ટ ટીમ દ્વારા રામ કુટીર પાસે બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાતા સ્થાનિકોમાં આનંદ

આથી તેઓ અને ટ્રકના પાછળના ભાગમાં આવી જતાં તેઓને બંને પગે અને પેટના ભાગે ગંભીર ઈજા થવાના કારણે મોત નિપજયાનું જાહેર થવા પામ્યું છે ત્યારે આ બનાવમાં અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હોવાનું ખુલવા પામ્યું છે.

બનાવની મરણ જનારના પુત્ર સાહીરભાઈ જાકીરભાઇ ભાસએ ટ્રકચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ રાઠોડ ચલાવી રહ્યા છીએ.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર મીલના બંગલાના ચાર રસ્તા પાસેથી રીક્ષા ચાલક ઝડપાયો

Exit mobile version