Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરમાં આપ દ્વારા લાઠીચાર્જનો વિરોધ કરાયો

સુરેન્દ્રનગરમાં આપ દ્વારા લાઠીચાર્જનો વિરોધ કરાયો

Google News Follow Us Link

સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં પક્ષના નેતાઓ ઉપર થયેલા લાઠીચાર્જનો વિરોધ કરાયો હતો.

સરકારી ભરતીમાં પેપરલીક થવાના મામલે વિરોધ પ્રદર્શીત કરવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલીયા, ઈસુદાનભાઈ ગઢવી વિગેરે ઉપર કમલમ ભાજપ કાર્યાલય ખાતે પોલીસે અટકાવી લાઠીચાર્જ કરતા સુરેન્દ્રનગર આમ આદમીપાર્ટીના કાર્યકરોએ ચક્કાજામ કરી સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

મા-બાપ ગુમાવી ચુકેલી દિકરીઓનાં એવા શાહી લગ્ન કે ઉદ્યોગપતિઓને પણ ઇર્ષા આવે

વધુ સમાચાર માટે…

ગુજરાત સમાચાર

Google News Follow Us Link

Exit mobile version