Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર-જોરાવરનગરના કોઝવે પુલ  પર ટુ-વ્હીલર અને ST બસ વચ્ચે અકસ્માત

સુરેન્દ્રનગર-જોરાવરનગરના કોઝવે પુલ  પર ટુ-વ્હીલર અને ST બસ વચ્ચે અકસ્માત

Google News Follow Us Link

સુરેન્દ્રનગર-જોરાવરનગરના કોઝવે પુલ પર મોડી સાંજે એસટી બસ અને એક વાહન વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અંદાજે ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યારે અક્સમાતના બનાવથી કોઝવે પુલ પર ટ્રાફિક જામ અને લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

બગોદરા હાઈવે પર આઈશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ જૈન પરિવારની દીકરીનું કરૂણ મોત: ભાઈને ગંભીર ઈજા

સુરેન્દ્રનગર-જોરાવરનગર કોઝવે પુલ પર દિવસ-રાત નાના મોટા વાહનો દોડી રહ્યા છે. અને રાહદારીઓ, વાહનચાલકો પણ આ પુલનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે તા. 13 ડિસેમ્બરને સોમવારની મોડી સાંજે પુલ પર પસારથી થતી એસટી બસ અને ટુવ્હીલર વાહન વચ્ચે અકસ્માત થયો હતો.

Share  Market : નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની નરમાશ સાથે શરૂઆત, Sensex 58000 નીચે સરક્યો

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version