Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્કૂલોમાં નવા વર્ગો વધારવાની મંજૂરી ઓનલાઇન મંગાવાઈ

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્કૂલોમાં નવા વર્ગો વધારવાની મંજૂરી ઓનલાઇન મંગાવાઈ

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્કૂલોમાં નવા વર્ગો વધારવાની મંજૂરી ઓનલાઇન મંગાવાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માસ પ્રમોશન બાદ નવા વર્ગો માટેની અરજી ઓનલાઈન મંગાવવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાજ્યની સાથે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે સ્કૂલોની મૂંઝવણો વધતાં સરકાર દ્વારા આ મૂંઝવણો દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આપત્તિ સમયે કામગીરી સોંપતુ હુકમનામું બહાર પડાયું

જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોરણ 1 થી 11 માં માસ પ્રમોશન આપ્યા બાદ નવા વર્ગો વધારવા માગતી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો એક ઓનલાઇન અરજી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે તારીખ 1 જૂન થી તારીખ 31 જુલાઈ સુધીમાં વર્ગો માટેની અરજી શિક્ષણ વિભાગ દ્વારા મંગાવવામાં આવી છે.

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી

વધુ સમાચાર માટે…

Exit mobile version