Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના દેદાદરા ગામના પાટિયા પાસે પી.જી.વી.સી.એલ.ના આઠ જેટલા થાંભલાઓ ધરાશાયી

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના દેદાદરા ગામના પાટિયા પાસે પી.જી.વી.સી.એલ.ના આઠ જેટલા થાંભલાઓ ધરાશાયી

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના દેદાદરા ગામના પાટિયા પાસે પી.જી.વી.સી.એલ.ના આઠ જેટલા થાંભલાઓ ધરાશાયી

વઢવાણ તાલુકાના દેદાદરા ગામના પાટિયા પાસે પી.જી.વી.સી.એલ.ના આઠ જેટલા થાંભલાઓ ધરાશાયી થતાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ.

વઢવાણ તાલુકાનું કોઠારીયા ગામ થી ત્રણ કિલોમીટર દૂર દેદાદરા ગામના પાટિયા પાસે પી.જી.વી.સી.એલ. લાઇનના 8 જેટલા થાંભલાઓ વાવાઝોડાના કારણે ધરાશાયી થયા છે. ત્યારે આ બાબતે કોઠારીયાના આગેવાન કાનજીભાઈ રાજપૂતના ધ્યાને આવતા તેઓએ આ બાબતે પી.જી.વી.સી.એલ. તંત્રને જાણ કરી હતી.

મોટી કઠેચી ગામે બિસ્માર રસ્તા બાબતે રસ્તો રીપેર કરવાની લોકમાંગ ઊઠી

તેમજ ભારે પવનના કારણે હજુ કેટલાક થાંભલાઓ ઝર્ઝરિત બનતા કોઈપણ સમયે જમીનદોસ્ત થાય તે પહેલા નુકસાની સર્જાઇ કે જાનહાનિ સર્જાય તે પહેલા સથવારે કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના કારણે ગગનમાં વિહરતા વિવિધ પક્ષીઓના મોત

વધુ સમાચાર માટે…

Exit mobile version