ચૂંટણી પ્રચારમાં મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું

Photo of author

By rohitbhai parmar

Assembly General Elections – ચૂંટણી પ્રચારમાં મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું

ચૂંટણી પ્રચારમાં મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું

Google News Follow Us Link

ચૂંટણી પ્રચારમાં મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું

  • ચૂંટણી પ્રચારમાં મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કેયુર. સી. સંપટ દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકરોના ઉપયોગ અંગે વિવિઘ નિયંત્રણો મૂકતું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર કોઈપણ રાજકીય પક્ષો/ઉમેદવારો/રાજકીય કાર્યકરો/સમર્થકોએ નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં તેમજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા પહેલા અને ફરતા વાહનો પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવવાની રહેશે.

ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લીશ’ના 10 વર્ષ પૂરા થતાં શ્રીદેવીએ ફિલ્મમાં પહેરેલી સાડીની થશે હરાજી

આ ઉપરાંત સરકારી ફરજ પરના વાહનો અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અથવા સક્ષમ અધિકારીશ્રી પાસેથી પરવાનગી મેળવેલ વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિ. જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ફોજદારી ધારાની કલમ 188 તથા 171 (ઝ) મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.10/12/2022 સુધી અમલમાં રહેશે.

સુરેન્દ્રનગર સરકારી વિશ્રામગૃહ-અતિથિગૃહનાં ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક હુકમો કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link