Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢમાં અચાનક વાવાઝોડું થતા કોવિડ કેર સેન્ટરમાં ડોક્ટર અને દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

થાનગઢમાં અચાનક વાવાઝોડું થતા કોવિડ કેર સેન્ટરમાં ડોક્ટર અને દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

થાનગઢમાં અચાનક વાવાઝોડું થતા કોવિડ કેર સેન્ટરમાં ડોક્ટર અને દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

થાનગઢમાં અચાનક વાવાઝોડું થતા વીજળીના વાયર તૂટી જવાથી કોવિડ કેર સેન્ટરમાં ડોક્ટર અને દર્દી લાઈટ ન હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગરના જોરાનગર ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

તેથી તેની સાથે એક દર્દીને ઓક્સિજનનો બાટલો ખાલી થવાથી ડોક્ટર જયેશ સોલંકી અને કર્મચારી તુષારભાઈ પાટડિયા દ્વારા લાઇટ વગર મહામહેનતે તાત્કાલિક ધોરણે દર્દીને ઓક્સિજનનો બાટલો બદલી ખૂબ સારી રીતે સારવાર આપવામાં આવી હતી.

વલસાડ શહેરના ભીડભંજન મંદિર ખાતે હનુમાન જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

વધુ સમાચાર માટે…

Exit mobile version