Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર શહેરની વિવિધ બેન્કોમાં નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં બંધ શટર પાછળ બેન્કના કર્મચારીઓએ કામગીરી સંભાળી

સુરેન્દ્રનગર શહેરની વિવિધ બેન્કોમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતા વિવિધ બેન્કોના કર્મચારીઓ નાણાકીય કામગીરી સંભાળતા નજરે પડ્યા.

સુરેન્દ્રનગરની વિવિધ બેન્કોમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતા 1 એપ્રિલના રોજ ખાતેદારો માટે બેન્કનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસનું ચેકિંગ, નિયમો તોડનારા લોકો પાસેથી દંડ વસૂલાયો

જ્યારે વિવિધ બેન્કોમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતાં હિસાબોની કામગીરી કરતા કર્મચારીઓ બંધ શટરની પાછળ બેંકમાં કામ કરતા પણ નજરે પડ્યા હતા. આમ નાણાકીય વર્ષ પૂર્ણ થતા શહેરની વિવિધ બેન્કોમાં કર્મચારીઓએ નાણાકીય વહીવટની કામગીરી કરતા નજરે પડતા અરજદારો માટે બેન્કો બંધ રહેવા પામી હતી.

વધુ સમાચાર માટે…

રેલવે સ્ટેશનમાં લથડીયા ખાતી હાલતમાં ઝડપાયેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

Exit mobile version