એ.ટી.એમ. તોડતો શખ્સ પકડાયો
- મુસાફરો, વાહન ચાલકો માટે સુલભ એ.ટી.એમ.થી ગ્રાહકોની સુવિધામાં વધારો
- એક શખ્સ આવ્યો હતો અને અચાનક એ.ટી.એમ. તોડતો હોવાની જાણ
- એક યુવાનને ઝડપી લીધો
સાયલા નેશનલ હાઇવે પાસે સુદામડા તરફથી કોર્નર પાસે એ.બી.આઇ.નું એ.ટી.એમ.આવેલું છે. મુસાફરો, વાહન ચાલકો માટે સુલભ એ.ટી.એમ.થી ગ્રાહકોની સુવિધામાં વધારો થાય માટે રખાયું છે. ત્યારે બુધવારની રાત્રીના સમયે એ.ટી.એમ.માં એક શખ્સ આવ્યો હતો અને અચાનક એ.ટી.એમ. તોડતો હોવાની જાણ સિક્યુરિટી ગાર્ડ દિનેશભાઈને થતાં તેમણે એક યુવાનને ઝડપી લીધો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર જીલ્લામાં બે સ્થળેથી આરોગ્ય અધિકારીએ મા કાર્ડની કામગીરી કાર્યરત કરાવી
આજુબાજુના લોકો દોડી આવતા યુવાનની સરભરા કરીને સાયલા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બનાવ અંગે સાયલા એસ.બી.આઇ. શાખાના મેનેજરે સાયલા પોલીસને લેખિત રજૂઆત કરી વધુ કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.
સુરેન્દ્રનગર માથક CHCમાં સાંસદની ગ્રાન્ટમાંથી દર્દીઓના લાભાર્થે એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરાઇ