Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પ યોજાશે

વઢવાણ સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પ યોજાશે

વઢવાણ સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પ યોજાશે

સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પ યોજાશે. સુરેન્દ્રનગર રોડ પર આવેલ કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગરમાં આ આયોજન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સુરેન્દ્રનગર શહેર દ્વારા તેમજ જય જિનેન્દ્ર સેવા ગ્રુપના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન તારીખ 9 મે રવિવારના રોજ સવારે 9:૩૦ થી 12:30 દરમિયાન કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

રકતદાન કેમ્પમાં જરૂરિયાતમંદ લોકો તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને મદદરૂપ થવાના ભાગરૂપે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જાહેર કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર શ્રીમદ્ રાજચંદ્ર શાળા નંબર-2 ખાતે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ

વધુ સમાચાર માટે…

Exit mobile version