Site icon સોહમ 24 ન્યુઝ

ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઈલ સાથે પકડાયો

ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઈલ સાથે પકડાયો

ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઈલ સાથે પકડાયો

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસ ટીમ શહેરમાં જેલ ચોક પાસે વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા એ વખતે ચોરી કે છળકપટથી મેળવેલો મોબાઈલ વેચવા એક શખ્સ નીકળનાર છે એવી બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી દીધી. એ દરમિયાન નીકળેલ એક શખ્સને અટકાવી તપાસ કરતા તેની પાસેથી એક કિંમતી મોબાઈલ મળી આવ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર અલ્કા સોસાયટીમાં રસીકરણ મહોત્સવ નિમિત્તે રસીનો પ્રથમ ડોઝ અપાયો

મોબાઈલ કયાંથી લાવ્યો તે અંગે શખ્સની પૂછપરછ કરતા તે મોબાઈલ ચોરી કે છળકપટથી મેળવ્યો હોવાનું જણાયું હતું. આથી પોલીસે જાવેદ સલીમભાઈ મોવર (ઉં.વ.24) રહે રતનપર – ગાંડાવાડી પાસેથી અટકાયત કરી મોબાઈલ કબજે કરેલ હતો અને સિટી પોલીસ મથકે જાવેદને સોંપવામાં આવેલ હતો.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ ડેપ્યુટી કલેક્ટરને હુમલાની ઘટનાને વખોડી કાઢવા આવેદનપત્ર આપવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

Exit mobile version