Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર રતનપર માળોદ ચોકડી પાસેથી નાઈટ કરફ્યુ ભંગ બદલ ઈસમ સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર રતનપર માળોદ ચોકડી પાસેથી નાઈટ કરફ્યુ ભંગ બદલ ઈસમ સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર રતનપર માળોદ ચોકડી પાસેથી નાઈટ કરફ્યુ ભંગ બદલ ઈસમ સામે ફરિયાદ નોંધાઈ

રતનપર માળોદ ચોકડી પાસેથી નાઈટ કરફ્યુ ભંગ બદલ ઝડપાયેલી ઈસમ સામે ફરિયાદ નોંધાઈ. જોરાવરનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતાં રતનપર માળોદ ચોકડી પાસેથી નાઈટ કરફ્યુ ભંગ બદલ પોલીસ ફરિયાદ થવા પામી છે.

વઢવાણ સુરેન્દ્રનગર ચોકડી ગામ યોજાયેલ માતાજીના માંડવામાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

બનાવની જોરાવરનગર પોલીસ મથકે તારીખ 03 જૂનને રાત્રીના સમયે પોલીસ ફરિયાદ થવા પામી છે. આ બનાવની સુરેન્દ્રનગર મહાવીર સોસાયટીમાં રહેતા ધવલભાઇ બગડીયા સામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પોલીસ કર્મચારી દલપતભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર જીલ્લામાં બે સ્થળેથી આરોગ્ય અધિકારીએ મા કાર્ડની કામગીરી કાર્યરત કરાવી

વધુ સમાચાર માટે…

Exit mobile version