Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે પાન મસાલાની દુકાન ચાલુ રાખી જાહેરનામા ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ

વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે પાન મસાલાની દુકાન ચાલુ રાખી જાહેરનામા ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ. વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે જાહેરનામું હોવા છતાં પાનની સેન્ટરની દુકાન ચાલુ રાખીને જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ ફરિયાદ થવા પામી છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે હતા સાહિસ્તા પાન સેન્ટર નામની પાન મસાલાની દુકાન કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે જાહેરનામું હોવા છતાં ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ ફરિયાદ થવા પામી છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા ઇન્ચાર્જ મંડળની રચના કરાઈ

બનાવની પોલીસ કર્મચારી રણજીતસિંહ સોલંકીએ વઢવાણ સુડવેલ સોસાયટીમાં રહેતા રૂસ્તમ અયુબભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વસંતીબેન રામસિંગભાઈ ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર પાસેના કોમ્પ્લેક્સમાં હેર સલૂનની દુકાન ધારકએ જાહેરનામા ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version