Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર મલ્હાર ચોકમાં ઝડપાયેલ રિક્ષા ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર મલ્હાર ચોકમાં ઝડપાયેલ રિક્ષા ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર મલ્હાર ચોકમાં ઝડપાયેલ રિક્ષા ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર મલ્હાર ચોકમાં ઝડપાયેલ રિક્ષા ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગરમાં કોરોનાનું સંક્રમણ રોકોના ભાગરૂપે રાત્રી જાહેર કર્યા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

તેમ છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે બહાર નીકળતા આવા લોકો સામે પોલીસે ફરિયાદ પણ નોંધી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસે જાહેરનામા ભંગ કરવા બદલ રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

વઢવાણ સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં પશુ-પક્ષીઓ માટે ચણ અને ચોખ્ખું પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ

બનાવમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રિક્ષા પસાર થતા રિક્ષામાં પાંચ જેટલા પેસેન્જરો બેસાડી હોય તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કે તકેદારી ન રાખવા બદલ પોલીસે આ બનાવમાં ફરિયાદ નોંધી છે.

બનાવની પોલીસ કર્મચારી હમીરભાઈ સોલંકી સુરેન્દ્રનગર ફિરદોશ સોસાયટી પાસે આવેલ સોનલ સોસાયટીમાં રહેતા હિંમતભાઈ પ્રભુભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા.

આંતરરાષ્ટ્રીય સોશિયલ ડિઝિટલ મંચ ‘માલધારી ટાઈમ્સ’ નો બીજા વર્ષમાં પ્રવેશ

વધુ સમાચાર માટે…

Exit mobile version