Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર રતનપર તારામણી કોમ્પલેક્ષ સામેના રોડ ઉપર દુકાનદાર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર રતનપર તારામણી કોમ્પલેક્ષ સામેના રોડ ઉપર દુકાનદાર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર રતનપર તારામણી કોમ્પલેક્ષ સામેના રોડ ઉપર દુકાનદાર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

રતનપર તારામણી કોમ્પલેક્ષ સામેના રોડ ઉપર દુકાનદાર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ. રતનપર તારામણી કોમ્પલેક્ષ સામેના રોડ પર દુકાનદાર સામે જાહેરનામા ભંગની ફરીયાદ થવા પામી છે.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ રતનપર તારામણી કોમ્પલેક્ષ સામેના રોડ ઉપર શિવશક્તિ સ્ટોર નામની દુકાન ચાલુ રાખી માણસો ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવી જાહેરનામા ભંગ કર્યાની પોલીસ ફરિયાદ થવા પામી છે.

વઢવાણ સુરેન્દ્રનગર NSUI દ્વારા આવેદન પત્ર પાઠવી ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ કરાઇ

બનાવની પોલીસ કર્મચારી રાજેશભાઈ મેટાલીયાએ રતનપર રામજી મંદિર પાસે રહેતા નવનીતભાઈ ગણેશભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર NTM ચોક પાસે નાઈટ કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલા ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…

Exit mobile version