Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસેથી વધુ પેસેન્જરો બેસાડીને રીક્ષા પસાર થતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસેથી નિયમ કરતા વધુ પેસેન્જરો બેસાડીને રીક્ષા પસાર થતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસે જાહેર રોડ ઉપર એક ઈસમ સી.એન.જી રીક્ષામાં પાંચથી વધુમાં પેસેન્જરો બેસાડીને પસાર થતા રિક્ષાચાલક કે કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સી ન રાખવા બાબતે અને જાહેરનામાનો ભંગ કરવા બાબતે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

થાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલ વ્યક્તિનું બાઈક ચોરી

બનાવની પોલીસ કર્મચારીએ એસ.વી.દાપડાએ સુરેન્દ્રનગર પાંચ હનુમાન પાસે રહેતા ચંદુભાઈ જીવરાજભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કાંતિભાઈ પરમાર ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

થાનગઢ તાલુકાના તરણેતર તરફ જવાના રસ્તા ઉપરથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

Exit mobile version