Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ રતનપર ઢાળ પાસેથી ત્રિપલ સવારી બાઈક ચાલક પસાર થતાં ફરિયાદ નોંધાઇ

વઢવાણ રતનપર ઢાળ પાસેથી ત્રિપલ સવારી બાઈક ચાલક પસાર થતાં ફરિયાદ નોંધાઇ

વઢવાણ રતનપર ઢાળ પાસેથી ત્રિપલ સવારી બાઈક ચાલક પસાર થતાં ફરિયાદ નોંધાઇ

રતનપર ઢાળ પાસેથી ત્રિપલ સવારી બાઈક ચાલક પસાર થતાં ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગરના રતનપરના ઢાળ પાસેથી ત્રિપલ સવારી બાઈક પસાર થતા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બનાવની જોરાવરનગર પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ સુધારા પ્લોટમાં રહેતા અબ્બાસભાઈ હિસાભાઈ માણેક રતનપર ઢાળ પાસેથી ત્રિપલ સવારીમાં બાઈક પસાર કરતાં તેઓ વિરુદ્ધ જોરાવનગર પોલીસ મથકે કોરોનાવાયરસના સંક્રમણમાં સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાડવી તેમજ જાહેરનામાનો ભંગ કરવા બદલ જોરાવરનગર પોલીસ મથકે રવિવારે ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં રાત્રિ કર્ફ્યૂના પહેલા દિવસે નવાણું પોઇન્ટ નવાણું ટકા રાત્રિ કરફ્યુનો અમલ જોવા મળીયો

બનાવની પોલીસ કર્મચારી રણજીતસિંહ ચૌહણે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર સબ જેલમાં 182 કેદીઓને કોરોના રસી આપી રક્ષિત કરાયા

Exit mobile version