Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર જોરાવરનગરમાં કોરોના પ્રતિરોધક ટેબ્લેટનું નિઃશુલ્ક વિતરણ કરાયું

વઢવાણ સુરેન્દ્રનગર જોરાવરનગરમાં કોરોના પ્રતિરોધક ટેબ્લેટનું નિઃશુલ્ક વિતરણ કરાયું

વઢવાણ સુરેન્દ્રનગર જોરાવરનગરમાં કોરોના પ્રતિરોધક ટેબ્લેટનું નિઃશુલ્ક વિતરણ કરાયું

જોરાવરનગરમાં કોરોના પ્રતિરોધક ટેબ્લેટનું 1200 જેટલા વ્યક્તિઓને વિતરણ કરાયું. જોરવરનગર વિસ્તારમાં કોરોના પ્રતિરોધક ટેબ્લેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં સુવિધા પરિવાર ફ્લેટ દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 1200થી વધુ લોકોને આ વિતરણનો લાભ પણ લીધો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉનનાં નિર્ણયને વેપારીઓએ સમર્થન આપ્યું

આયોજનને સફળ બનાવા ડૉ.અક્ષય રાવલ, નિતિનભાઈ, પ્રવિણભાઇ, હર્ષદભાઇ, નવીનભાઈ, શાંતિભાઈ, રાકેશભાઈ, ઉમેશભાઈ, સિધ્ધાર્થભાઈ, રાહુલભાઈ, આશિષભાઇ, પ્રતિકભાઇ, અશોકભાઇ, નીરાજભાઈ, જયભાઇ તેમજ સુવિધા પરિવારનાં ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ ઝાલાવાડનાં ઉદ્યોગકારોએ ઓક્સિજન બોટલ માટે મહત્વનાં એવા વાલ્વનું ઉત્પાદન શરૂ કર્યું

વધુ સમાચાર માટે…

Exit mobile version