Site icon સોહમ 24 ન્યુઝ

નવાગામે ચક્કર આવી જતા ઢળી પડતા મૃત્યુ

નવાગામે ચક્કર આવી જતા ઢળી પડતા મૃત્યુ

નવાગામે ચક્કર આવી જતા ઢળી પડતા મૃત્યુ

થાનગઢના નવા ગામ ખાતે લુહારની ચક્કી સામેની ગલીમાં રહેતા 38 વરસના ચંદુભાઈ રૂખડભાઈ મગવાનીયા રાત્રિના બાથરૂમ જવા નીકળતા ફળિયામાં અચાનક ચક્કર આવી જતા તેઓ ઢળી પડ્યા હતા અને મૃત્યુ પામેલ.

વઢવાણ સુરેન્દ્રનગર ટાંકી ચોક અને સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ

બનાવની જાણ થાનગઢ પોલીસ મથકે કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરજીનાં જીવનમંત્ર સાથે જન્મજયંતીની ઉજવણી કરાઇ

વધુ સમાચાર માટે…

Exit mobile version