દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા અંતર્ગત સાયલા તાલુકાનાં દિવ્યાંગ મેરાજબેન પઠાણને પ્રશસ્તિ પત્ર અને રૂ.10 હજારનો ચેક અપાયો

Photo of author

By rohitbhai parmar

Divyang Prize Competition – સાયલાનાં દિવ્યાંગ મેરાજબેન પઠાણને પ્રશસ્તિ પત્ર અને રૂ.10 હજારનો ચેક અપાયો

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા અંતર્ગત સાયલા તાલુકાનાં દિવ્યાંગ મેરાજબેન પઠાણને પ્રશસ્તિ પત્ર અને રૂ.10 હજારનો ચેક અપાયો

Google News Follow Us Link

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા અંતર્ગત સાયલા તાલુકાનાં દિવ્યાંગ મેરાજબેન પઠાણને પ્રશસ્તિ પત્ર અને રૂ.10 હજારનો ચેક અપાયો

સુરેન્દ્રનગર રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણેશ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2022 અંતર્ગત આજ રોજ ગુજરાત વિધાનસભા સ્પીકરશ્રી નીમાબેન આચાર્ય અને શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સ્વરોજગાર કરતા દિવ્યાંગ પઠાણ મેરાજબેન મોમીનખાનને સાબરમતી હોલસ્વર્ણિમ સંકુલ-1સચિવાલય ગાંધીનગર ખાતે પ્રશસ્તિ પત્ર અને રૂ.10 હજારનો ચેક આપવામાં આવ્યો હતો.

લખતરના ભાસ્કરપરા નજીક મેઇન કેનાલ લીકેજ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link