Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરની સંસ્કૃતિ સ્કૂલ ખાતે કર્મચારીઓના સ્વાસ્થ્યની કાળજી લઈને રસીકરણ કરાયું હતું

સુરેન્દ્રનગરની સંસ્કૃતિ સ્કૂલ ખાતે કર્મચારીઓના સ્વાસ્થ્યની કાળજી લઈને રસીકરણ કરાયું હતું

સુરેન્દ્રનગરની સંસ્કૃતિ સ્કૂલ ખાતે કર્મચારીઓના સ્વાસ્થ્યની કાળજી લઈને રસીકરણ કરાયું હતું

સુરેન્દ્રનગરની સંસ્કૃતિ સ્કૂલ ખાતે કર્મચારીઓના સ્વાસ્થ્યની કાળજી લઈને રસીકરણ કરાયું હતું. 250 જેટલા કર્મચારીઓએ રસી લીધી સુરેન્દ્રનગરની સંસ્કૃતિ સ્કૂલ ઓફ થોર્ડ્સના સંચાલક ઇન્દ્રસિંહ ઝાલા અને આરોગ્ય વિભાગ દ્વારા કોવીડ-19ની મહામારીથી બચવા માટે સ્કૂલમાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી

જેમાં સંસ્થાના કર્મચારીઓના સ્વાસ્થ્યની કાળજી લઈને શાળા પરિવારની આત્મીયતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 250 જેટલા કર્મચારીઓને કોરોના સામે રક્ષણ પૂરું પાડતી રસી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા સંચાલક, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે કોરોના વેક્સિન કેમ્પ યોજાયો હતો

Exit mobile version