Site icon સોહમ 24 ન્યુઝ

Fear of loss – લખતર તાલુકાના ભડવાણા ગામના ખેતરોમાં ભરાયા પાણી

Fear of loss – લખતર તાલુકાના ભડવાણા ગામના ખેતરોમાં ભરાયા પાણી, રજૂઆત કરવા છતાં ઉકેલ નથી

વરસાદની સ્થિતિ વચ્ચે ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભડવાણા ગામના ખેડૂતના ખેતરમાં પણ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. આપ જે જોઈ રહ્યા છો તે રણવીરસિંહ મહિપતસિંહનું ખેતર પાણીથી તરબોળ જોવા મળી રહ્યું છે. ખેતરમાં વાવેલ પાકનું પણ ધોવાણ થઈ જતા નુકસાન પણ થવા પામ્યું છે. આ મામલે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કલેકટર કચેરી અને મામલતદાર લખતરને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ખેતરમાં ભરાયેલા પાણીનો નિકાલ થયો નથી.

Consumer Protection Forum Verdict – મેડિકલ વેપારીને 30 દિવસમાં ખર્ચની રકમ ચૂકવવા હુકમ કરાયો

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version