Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર ભાવનગર વચ્ચે દોડતી ચાર જેટલી પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી

વઢવાણ સુરેન્દ્રનગર ભાવનગર વચ્ચે દોડતી ચાર જેટલી પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી

વઢવાણ સુરેન્દ્રનગર ભાવનગર વચ્ચે દોડતી ચાર જેટલી પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી

સુરેન્દ્રનગર ભાવનગર વચ્ચે દોડતી ચાર જેટલી પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી. હાલ કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ભાવનગર રેલવે મંડળ દ્વારા પાંચ જેટલી સ્પેશ્યલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

ત્યારે સુરેન્દ્રનગર જંકશન ઉપર થી ઉપડતી સુરેન્દ્રનગર જંકશન ઉપર આવન-જાવન કરતી ચાર જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી

જેમાં સુરેન્દ્રનગર ભાવનગર વચ્ચે દોડતી સ્પેશિયલ પેસેન્જર ટ્રેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને રાખી જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી ટ્રેનો રદ કરવામાં આવ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર થાનગઢ કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાત લઈને સમીક્ષા કરી

વધુ સમાચાર માટે…

Exit mobile version