Site icon સોહમ 24 ન્યુઝ

પુષ્પરાજના લુકમાં જોવા મળ્યા ગણપતિજીની મૂર્તિ, દાઢી પર હાથ ફેરવતી જુઓ મૂર્તિ

Ganapatiji's idol seen in Pushparaj's look, see the idol moving his hands on his beard

Ganapatiji's idol seen in Pushparaj's look, see the idol moving his hands on his beard

પુષ્પરાજના લુકમાં જોવા મળ્યા ગણપતિજીની મૂર્તિ, દાઢી પર હાથ ફેરવતી જુઓ મૂર્તિ

પુષ્પરાજના લુકમાં જોવા મળ્યા ગણપતિજીની મૂર્તિ, દાઢી પર હાથ ફેરવતી જુઓ મૂર્તિ

મહત્વનું છે કે, ‘પુષ્પા’ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ બાદ સાઉથની ‘RRR’, ‘KGF 2’ જેવી ફિલ્મો પણ બ્લોકબસ્ટર રહી હતી.

એવામાં બહોળા દર્શક વર્ગ સુધી પહોંચવા માટે ‘પુષ્પા’ના મેકર્સે સ્ક્રીપ્ટમાં થોડા ફેરફાર કર્યા છે.

તેમની ઈચ્છા છે કે, પહેલા ભાગની જેમ ‘પુષ્પા- ધ રૂલ’ પણ દર્શકોના દિલ પર રાજ કરે.

Google News Follow Us Link

ફિલ્મ ‘પુષ્પા’ રિલીઝ થયા પછી સ્ટાઈલિશ સ્ટાર અલ્લુ અર્જુન ઘણો લોકપ્રિય થઈ ગયો છે. લોકો ફિલ્મ ‘પુષ્પા’ના અલ્લુ અર્જુનના લૂક અને સ્ટાઈલની કોપી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ગણેશ ચર્તુથીમાં પણ ગણપતિ દાદાની મૂર્તિઓમાં ‘પુષ્પા’ સ્ટાઈલ જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ ભગવાન ગણેશની મૂર્તિઓમાં ‘પુષ્પા’થી ફેમસ અલ્લુ અર્જુનનો લૂક જોવા મળી રહ્યો છે.

ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્ર શુક્લ ચતુર્થી તિથિના રોજ મનાવવામાં આવે છે, તેને વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે વિનાયક ચતુર્થી 31 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે અને બાપ્પાના ભક્તો ગણપતિજીની પ્રતિમાને ઘરમાં લઈને તેમની ભક્તિ ભાવથી પૂજા કરશે. આ વર્ષે ગણેશ ભક્તો માટે ખૂબ જ ખુશીની વાત છે. કારણ કે, શાસ્ત્રોમાં ગણેશજીના જન્મ સમય વિશે જણાવવામાં આવ્યું છે તેવો જ કંઈક સંયોગ બની રહ્યો છે.

https://twitter.com/SarathK12319725/status/1564574270571032576?cxt=HHwWgMDR4c6AvrYrAAAA

સાઉથની ફિલ્મો અત્યારે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હિન્દી દર્શકોને પણ સાઉથની ફિલ્મો ખૂબ પસંદ આવી છે. ડિસેમ્બર 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા: ધ રાઈઝ’ દેશ અને દુનિયામાં વખણાઈ હતી. આ ફિલ્મના ડાયલોગ અને ગીતો ખૂબ પોપ્યુલર થયા હતા. જ્યારે ફિલ્મના લીડ એક્ટર્સ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની લોકપ્રિયતામાં ઉછાળો આવ્યો હતો. ફિલ્મનો પહેલો ભાગ જોયા પછી દર્શકો આતુરતાથી બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ડાયરેક્ટર સુકુમારે ફિલ્મની સ્ક્રીપ્ટમાં કેટલાક ફેરફાર કર્યા છે.

મહત્વનું છે કે, ‘પુષ્પા’ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ બાદ સાઉથની ‘RRR’, ‘KGF 2’ જેવી ફિલ્મો પણ

બ્લોકબસ્ટર રહી હતી.

એવામાં બહોળા દર્શક વર્ગ સુધી પહોંચવા માટે ‘પુષ્પા’ના મેકર્સે સ્ક્રીપ્ટમાં થોડા ફેરફાર કર્યા છે.

તેમની ઈચ્છા છે કે, પહેલા ભાગની જેમ ‘પુષ્પા- ધ રૂલ’ પણ દર્શકોના દિલ પર રાજ કરે.

આ વાતને ધ્યાનમાં રાખીને પેન-ઈન્ડિયાના દર્શકોને આકર્ષવા માટે કેટલાક સીન નવા ઉમેરાયા છે તો કેટલાક દૂર થયા છે.

‘પુષ્પા- ધ રૂલ’ની સ્ક્રીપ્ટ પહેલો ભાગ રિલીઝ થયો એ પહેલા જ લખાઈ ગઈ હોવાથી હવે સુધારા-વધારા કરીને તૈયાર

કરી દેવાઈ છે.

Lalbaugcha Raja: મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાની મૂર્તિ પરથી પડદો ઉઠાવાયો, વીડિયોમાં કરો દર્શન

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત

Google News Follow Us Link

Exit mobile version