Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર શક્તિનગર વિસ્તારમાં ગણેશજીના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વઢવાણ સુરેન્દ્રનગર શક્તિનગર વિસ્તારમાં ગણેશજીના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વઢવાણ સુરેન્દ્રનગર શક્તિનગર વિસ્તારમાં ગણેશજીના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર શક્તિનગર વિસ્તારમાં ગણેશજીના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર ખાતે શુક્રવારે શક્તિનગર વિસ્તારમાં ગણેશજીના મંદિર નિર્માણ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, સમાજસેવક ચંદ્રેશભાઈ પટેલ, રતનપરના ગામ ગોર એવા લાલા મહારાજ, રતનપરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા સદસ્યો અને આ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર ઈન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

તકે ઉપસ્થિત આગેવાનોએ વિધિવત રીતે ગણેશજીના મંદિરમાં ખાતમુહૂર્ત કરવામાં આવતાં હર્ષની લાગણી પણ
વ્યાપી જવા પામી હતી.

સાયલાનું કંસાળા નાનાભાઈએ મોટાભાઈને માર્યો

વધુ સમાચાર માટે…

Exit mobile version