Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોવિડ સેન્ટરો પર ઓક્સિજન સાથે જનરેટર પણ તૈયાર રખાયા

વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોવિડ સેન્ટરો પર ઓક્સિજન સાથે જનરેટર પણ તૈયાર રખાયા

વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોવિડ સેન્ટરો પર ઓક્સિજન સાથે જનરેટર પણ તૈયાર રખાયા

સુરેન્દ્રનગરમાં તાઉતેના વાવાઝોડા વચ્ચે કોવિડ સેન્ટર ઉપર ઓક્સિજન સાથે જનરેટર તૈયાર રખાયા. રાજ્યની સાથે સુરેન્દ્રનગરમાં પણ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તાઉતે નામના વાવાઝોડાના કારણે કોઈ મુશ્કેલી ઊભી ના થાય.

તેને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા ઓક્સિજનની કોઈ કમી ઉભી ન થાય તેને ધ્યાને રાખીને સ્ટોક ઉપલભ્ધ કરવામાં આવ્યો છે. તેમજ વાવાઝોડાની પરિસ્થિતિને કારણે વીજળી સમસ્યાને પહોંચી વળવા કોવિડ સેન્ટરો ઉપર જનરેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સિટી સ્કેન તથા સોનોગ્રાફીનું મશીન બંધ, પતરાવાળી વિસ્તારમાં બોર્ડ મૂકાયા

આમ આઇસીયુમાં સારવાર લેતા કોરોનાના દર્દીઓને કોઈ તકલીફ ના પડે તેને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સુચારું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાની સ્થિતિ બાબતે કંટ્રોલરૂમ કાર્યરત, અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ

વધુ સમાચાર માટે…

Exit mobile version