Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢ રામજી મંદિર ખાતે રંગ મહોત્સવ નિમિત્તે ભગવાનનો કલર અને પિચકારી સાથે શણગાર કરાયો હતો

થાનગઢ રામજી મંદિર ખાતે રંગ મહોત્સવ નિમિત્તે ભગવાનનો કલર અને પિચકારી સાથે શણગાર કરાયો હતો

થાનગઢ રામજી મંદિર ખાતે રંગ મહોત્સવ નિમિત્તે ભગવાનનો કલર અને પિચકારી સાથે શણગાર કરાયો હતો

થાનગઢ રામજી મંદિર ખાતે રંગ મહોત્સવ નિમિત્તે ભગવાનનો કલર અને પિચકારી સાથે શણગાર કરાયો. થાનગઢમાં ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે થાનગઢના રામજી મંદિર ખાતે પણ ધૂળેટી પર્વની ધ્યાને રાખીને ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં રામજી મંદિર ખાતે રંગ મહોત્સવ નિમિત્તે ભગવાને કલર અને પિચકારી સાથેનો શણગાર કરવામાં આવ્યો હતો. આ મહોત્સવને સફળ બનાવવા મંદિરના સેવકગણોએ જહેમત ઉઠાવી હતી.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાહનો માટે ફાસ્ટટેગની સુવિધાના સેન્ટર શરૂ કરાયા

Exit mobile version