Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Grievance Redressal Day – વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તારીખ 28એ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાનો 22મીએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનો તેમના પ્રશ્નો તથા ફરિયાદ સ્થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્યમંત્રી તરફથી તાલુકા કક્ષાનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ નિવારણના દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમમાં ડૂબી રહેલ મામા ભાણેજને બહાર કાઢી માનવ જિંદગી બચાવી

જે અંતર્ગત ચાલુ જુલાઈ માસમાં 28 જુલાઇના રોજ તાલુકા કક્ષાનો અને 22 જુલાઇના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 10 જુલાઇના રોજ સાંજના છ વાગ્યા સુધીમાં તાલુકા કક્ષાએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાએ ફરિયાદના પ્રશ્નો ફરિયાદો તેમજ જે-તે તાલુકાના મામલતદારશ્રીને પહોંચતા કરવાનું જિલ્લા કલેકટરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર આઈપીએસ સ્કુલ ખાતે ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં કારોબારી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version